- સાહિત્યચોર
- સાહિત્યિક ચોર
- સાક્ષી આપવી
- સંભાવિત ઉત્તરાધિકારી
- સંભાવિત વારસ
- સંકેલાય તેવી છત
- સમજાવી, મનાવી શકાય તેવું
- સહર્ષ અનુમોદન દર્શાવવું
- સુખડી
- સ્વત્વાર્પણ કરનાર
- સરવાળો કરવો - થવો
- સંયુક્ત વસ્તુ
- સમલંબક
- સમાન્તર દ્વિબાહુ ચતુષ્કોણ
- સંવેદનાવાહક
- સંવેદનાસ્થાનને લગતું
- સૂત્રાત્મક સુવાક્યના સ્વરૂપનું
- સાધ્વીઓ કે ભિક્ષુણીઓનો વિહાર યા મઠ
- સરકારી તિજોરી
- સરકારી ખજાનો
- સુંદરવનનું સુંદરીવૃક્ષ
- સાંત્વના આપવું
- સખી દિલે
- સમગ્રપણે
- સૌંદર્યવર્ધક સામગ્રી વાપરનાર કુશળ
- સહયોજિત કરવું
- સહવરણી કરવી
- સુખોપભોગ વાદનું કે તેને લગતું
- સાધનસરંજામ
- સાજસરંજામ
- સંપૂર્ણ રીતે
- સૂક્ષ્મ અવલોકન કરવું
- સાકાર કરવું
- સમાન હોવું
- સગોત્રતા
- સપિતૃતા
- સંપાદકીય
- સ્થાયી બનાવવું
- સણસણવું
- સંકલનકાર
- સણસણાવવું
- સુખાવહ
- સંકલનકર્તા
- સંપૂર્ણ આનંદી
- સંડાસમાં વાપરવાનો કાગળ
- સૌર માસ
- સંસ્થાપક કે આદ્યપ્રણેતા
- સ્કંધાસ્થિ
- સંયુક્ત કુટુંબ
- સામંતની જાગીર