- જાણી શકાય તેવાં વજન વિનાનું
- જાનવરોને ગળામાં કે આઉમાં થતો સોજો
- જાદુગરી
- જ્વાળામુખી વિજ્ઞાન
- જે વ્યક્તિ કે વસ્તુનું નામ હૈયે હોય પણ હોઠે ચડતું ન હોય તેને માટે વપરાતા શબ્દો
- જળચર ઘર
- જુગારનો કોન્ટ્રેક્ટ
- જુગાર-ઠેકો
- જંગલી બનવું કે બનાવવું
- જીવદર્શક
- જૂની વસ્તુઓનું સંમિશ્રણ અને તેમાંથી તૈયાર કરેલી નવી બનાવટ
- જાહેર ભોજનસમારંભનો ઉપપ્રમુખ
- જુગારના ટેબલ ઉપર પૈસાની લેતી-દેતી કરનાર
- જોડીમાં
- જનસાધારણ
- જુદું કરેલું
- જાણીજોઈને અવગણવું
- જીવન-નિર્વાહ સ્તર
- જન્મગત
- જંગલી અવસ્થા
- જોર કરીને ગળામાંથી બહાર કાઢવું
- જમણી બાજુ ઉપર
- જમાપાર
- જેલમાં પૂરવું
- જીતેલા પૈસા
- જીન બનાવનાર ને વેચનાર
- જીનગર
- જોગવાઈ કરવી
- જોગવાઈ કરવી પૂરું પાડવું
- જાદુગરણી
- જૂના અને જાણીતા કુટુંબનું સંતાન
- જંતુના જન્મ પછી તેના શરીરવિકાસની બીજી એટલે કે નિદ્રાસન અવસ્થાનું સ્વરૂપ
- જહાજનો પાછલો ભાગ
- જૂથબંધી
- જૂથવાદ
- જગપ્રસિદ્ધ
- જાડો અંદાજ
- જાકીટ
- જેમાં વહાણ હંકારી શકાય તેવું
- જેનું રૂપાંતર ન થાય
- જાડો ડંગોરો કે ધોકો
- જાતજાતનાં વિવિધ ફળ
- જવાળામુખી, વગેરે સંબંધમાં વિસ્ફોટ
- જાંબુડિયા રંગના ફૂલોનાં ઝૂમખાંવાળો એક કાંટાળો છોડ
- જોડાણ તોડી નાખવું
- જથ્થો, સંપિડ જમાવટ
- જ્ઞાનશૂન્ય
- જેના પર કર ભરવો પડે
- જાનવરને પરોણી વડે હાંકવું
- જલદી થાય તેમ કરવું