- ઘર મેળે સમાધાન
- ઘેટાં ચરાવવાં
- ઘુમ્મટની છત
- ઘેટાં સાચવવાં
- ઘઉંનું (બનેલું)
- ઘંટનાદ અથવા વિધવિધ અવાજયુક્ત ઘંટારવ
- ઘાસ ઇ.ની નાની પૂળી
- ઘસાતું બોલવું
- ઘણાં પડ કે ખાનાંવાળી પૈસાની થેલી
- ઘૂળઘાણી કરવું
- ઘ ઉંની સેવ
- ઘટાડી શકાય નહિ તેવું
- ઘર, પુલ ઊભું કરવું
- ઘાની નિશાની
- ઘેન લાવનારું
- ઘંટના આકારનો તંબુ
- ઘાસવાળું વૃક્ષો વગરનું મેદાન
- ઘડપણની નબળાઈથી ધ્રૂજતું
- ઘડપણની નબળાઈથી કાંપતું
- ઘડપણની નબળાઈથી થથરતું
- ઘણુંખરું
- ઘરબાર
- ઘટસર્પ
- ઘસડી કાઢેલું
- ઘાવ
- ઘડિયાળને ચાવી આપવી
- ઘાસ ઇ.ની ગંજી
- ઘરનો ચાકર
- ઘોડાનો તંગ
- ઘોડાનો હણહણાટ
- ઘૂસણખોર
- ઘોડાની અંધારી
- ઘોડાગાડી, મોટર ઇ.નું પાયાનું ચોકઠું
- ઘાસ અને ભેજવાળી જમીન
- ઘોડેસવાર
- ઘેરાયેલા લોકોનો શત્રુ પર એકદમ ધસારો
- ઘેરો ઘાલનાર પર હુમલો કરવો
- ઘાટ ઘડવા માટે વપરાતી નરમ માટીની જગાએ વપરાતો એક ખાસ બનાવટનો નરમ પદાર્થ
- ઘેરવું
- ઘઉંના લોટની બારીક સેવો
- ઘોડે બેઠેલું
- ઘોડેસવારીને લગતું
- ઘાસવાળું મેદાન
- ઘાંટો કાઢીને
- ઘોડાનો નાળબ ંદ
- ઘસડાતો કચરો
- ઘંટના બીબાં ઢાળનાર
- ઘર્ષક
- ઘોડેસવારની વાંકા પાનાવાળી તલવાર
- ઘ્રાસકો પાડવો