- ખોરાક ખાસ કરીને માનસિક અથવા પશુપ્રાણી કે વનસ્પતિ માટેનો
- ખણવું કે ખોતરવું
- ખાંડણી-યંત્ર
- ખેતરમાંનું ચોગાન
- ખૂજલીવાળું
- ખાતાની સિલક કરતાં વધુ ઉપાડેલી રકમ
- ખાસ વિભાગને લગતું
- ખતરામાં
- ખર્ચાઈ ગયેલું
- ખોરું
- ખંડીય છાજલી
- ખ્રિસ્તી દેવળનો સેવક
- ખુલાસો કરનારું
- ખુલ્લા દિલનું
- ખુલ્લું બજાર
- ખડકમાંથી છૂટા પડેલા પથ્થરના ટુકડા
- ખોડંગાવું
- ખોડું ચાલવું
- ખરરર ખરરર અવાજ કરવો
- ખોટી ગણતરી કરવી
- ખોટી ઉપજાવી કાઢેલી વાત
- ખંપાળી
- ખોરાકની ચીજો રાખવાનો સૈનિકનો થેલો
- ખાનગી મોટરનો ડ્રાઇવર
- ખૂટતો ભાગ
- ખાલી કરાવવું તે
- ખાવાની વાનીઓવાળું ચા સાથેનું ભોજન
- ખલાસીગણ
- ખાઉધરાની જેમ હોઇયાં કરી જવું
- ખાવાની કોઈ વાનગીમાં સંભાર તરીકે ભરવા માટે કરેલો માંસ તથા પાંઉરોટીનો છૂંદો
- ખરાબ હાલત
- ખૂબ પજવવું
- ખનિજ સ્વરૂપમાં સોનું
- ખાંડવું
- ખ્રિસ્તી ધર્મસંઘનો સદસ્ય
- ખુલ્લું પાડવું
- ખેલાડીને જાકીટ
- ખબરદાર વ્યક્તિ
- ખૂબ વપરાઇ ગયેલું
- ખુદ
- ખાતરી રાખવી
- ખાડી આંતરતો પરવાળાનો ખડક
- ખસેડી શકાય તેવું
- ખાસ કરીને લશ્કરી બેન્ડ વગાડનારા માટેનો ચોતરો
- ખલાસીની ચીજો રાખવાની થેલી
- ખાસ કરીને ધર્મસંબંધી-માન્યતા કે આસ્થાયી ભિન્ન કે વિપરીત મત કે માન્યતા
- ખુશામતિયું
- ખોરાકની વસ્તુઓ રાખવાનું શીત કપાટ - શીતભવન
- ખૂબ મોટું
- ખિન્ન થવું