- એક ગ્રામ પાણી ૧ (સેન્ટિગ્રેડ) ઊનું કરવા માટે જોઇતી ઉષ્ણતા
- એ પ્રમાણે
- એકડા પર 24 મીંડાં ચડાવવાથી બનતી અતિશય મોટી સંખ્યા
- એક જાતનું નાનું ચપળ પક્ષી
- એકાંત સ્થાને જવું તે
- એક જાતની પાવડા જેવી પહોળી ચાંચવાળી બતક
- એંજિનની ફેરવવાની શક્તિ
- એક બાજુ હઠી જવું કે હઠાવવું
- એક પ્રકારનું ઉત્તાન નૃત્ય
- એકમુખી કર
- એવી સૂચી બનાવવી
- એક ત્રિકોણાકૃતિ ઓજાર
- એક લીટીમાં નહિ એવાં કોઈ પણ ત્રણ બિંદુઓ કે વસ્તુઓ કાલ્પનિક લીટીઓથી જોડાયેલી
- એંઠવાડ
- એકનિષ્ઠપણે
- એક સ્થળેથી બીજે લઈ જવું
- એકરૂપતાથી
- એક રાગ
- એટલે
- એટલે કે
- એકધ્યાન થવું
- એકીટસે જોવું
- એક પછી એક ગણાવવું
- એક પછી એક કહેવું
- એક પાઉન્ડ
- એક પ્રકારની માછલીનું નામ
- એક વર્ગને લગતું
- એકહથ્થું શાસક
- એક જાતનું ઝવેરાત
- એક જાતનું અમેરિકી નૃત્ય
- એવા તરીકે
- એ રીતે દેહાંત દંડ દેવો
- એટર્ની જનરલ
- એકપક્ષીય
- એકહથ્થું સત્તાવાળું
- એક ખાદ્યાન્ન
- એવા પોચા વળે તેવા પદાર્થનું બનેલું
- એક જાતનું મચ્છર
- એકબીજાને પંપાળવું
- એકાકી
- એક કેન્દ્રમાં લાવવું કે એકત્રિત કરવું
- એકઠું કરવું કે થવું
- એકરૂપ થવું કે કરવું
- એક જાતની ગાંઠ
- એકમત
- એંજિનનાં જોડવાના દાંડાનો જાડો છેડો જેમાં ક્રેંકપિન આવી જાય છે
- એ રીતે વગાડેલો સુમેળ સ્વરસમુદાય
- એક પછી એક (ચઢતા) ક્રમે ઝડપમાં વાગતા સૂર
- એકંદરે
- એક અમેરિકન ઉષ્ણકટિબંધી ઝાડ