- ઈંટ ચૂનો, ઇ. ઉપાડવાનું પાત્ર
- ઈંડા - સેવનગૃહ
- ઈંડાની સફેદી
- ઈંડાં સેવવાં
- ઈંગલેંડના રાજકર્તાને કેટલાંક સરકારી કામમાં સલાહ કે મદદ આપનારી સમિતિ
- ઈશ્વરની સર્વવ્યાપકતાના મત સંબંધી
- ઈટલીનો ખૂબ મસાલેદાર ફુલમો
- ઈમારતી લાકડું આપતું વૃક્ષ
- ઈંડાં મૂકનારી અને મધપૂડાની ઉપરી મધમાખી
- ઈશ્વરને કાર્ય,ધર્મ કે કાર્યવાહી સાથે કોઈ નિસબત નથી એવી માન્યતા
- ઈન્ટરવ્યુ આપનાર
- ઈજારાદાર
- ઈજારાવાદી
- ઈશ્વર કે ઈશ્વરને અર્પણ થયેલું
- ઈંદ્રિયજન્ય
- ઈર્ષાથી
- ઈજાફો
- ઈસાઈ ધર્મને લગતું
- ઈન્દ્રિયગમ્યતા
- ઈનામ
- ઈરાદાપૂર્વક
- ઈજા થાય તેવું
- ઈશ્વર પ્રેરિત
- ઈશ્વરનું
- ઈશ્વર પ્રત્યે શ્રદ્ધાવાળું
- ઈ. માં પ્રચલિત પ્રથાને અનૂસરનારું
- ઈશ્વર સર્વવ્યાપી છે એવી માન્યતા
- ઈષ્ટ
- ઈશ્વર
- ઈશ્વરને પ્રાર્થના કરવી આજીજી, વિનંતી કે અભ્યર્થના કરવી
- ઈજા પહોંચાડવી
- ઈશ્વરનો કોપ ઊતરે એવી ભીતિ પેદા કરવી
- ઈતિહાસકાર
- ઈસુક્રૂસારોહણવાળી પ્રતિકૃતિ