- હળવો અલ્પાહાર
- હાથ ધોવાનું કૂંડું
- હજારમો
- હડપચી નીચે હળવી ટપલી મારવી
- હિમાગાર
- હલકી સ્થિતિમાંથી એકાએક પૈસો ને પ્રતિષ્ઠા પામનાર માણસ
- હડતાલનો પગાર
- હાડકાંનું ખાતર નાખેલું
- હલેસાંની ત્રણ હારોવાળું પ્રાચીન ગ્રીક અથવા રોમન લશ્કરી વહાણ
- હેરાનગતિ
- હ્રદયમાં (આશા ઇ.) સંઘરવી
- હડહડતું
- હલકી રુચિ અને રીતભાતવાળો (પૈસાદાર) માણસ
- હિંમત તોડી નાખવી
- હતોત્સાહ કરવું
- હ્રદયગતિ નોંધયંત્ર
- હરકોઈ લાક્ષણિક સિક્કો કે મુદ્રા
- હદ-રેખા
- હિંમતભેર
- હવા અને પેટ્રોલની વરાળનું મિશ્રણ કરવાનું યંત્ર (મોટર-એંજિન ઇ.માં દલનની પ્રક્રિયા માટે)
- હૃદય-ચિકિત્સાવિજ્ઞાન
- હરખાવું
- હરકોઈ ગોળ પદાર્થનું વ્યાસમાપક યંત્ર
- હિંદુધર્મ
- હુજ્જતી રીતે
- હૃદયક્રિયાલેખ
- હાથ પરની રોકડ
- હાથ-રોકડ
- હિંમત રાખવી