- ભૂખરાં-લીલાં પાંદડાંવાળો એક ખુશ્બોદાર છોડ
- ભ્રમ ભાંગવો
- ભ્રાન્તિ દૂર કરવી
- ભરજુવાનીવાળું
- ભાગ પાડવા
- ભિન્ન ભિન્ન પ્રકારનું
- ભેટસૂચક વસ્તુ
- ભોજન કરાવવું
- ભોજન લેવું
- ભૂ-રસાયણવિજ્ઞાન
- ભૂ-રસાયણશાસ્ત્ર
- ભાવિ જાણવું
- ભેદ ખુલ્લો પાડવાની ધમકીથી કઢાવતાં નાણાં
- ભર ઉનાળો
- ભૂ-સૃષ્ટિ વર્ણન
- ભિન્નતા કે વિવિધતા જેમાં નથી એવું
- ભ્રમણકક્ષા
- ભ્રમણમાર્ગ
- ભામટું
- ભીખ માગવી
- ભાવનાને મૂર્તિમંત કરવી
- ભાવિ ઘટનાનું સૂચક ચિહ્ન બનવું
- ભૂખરી રુવાંટીવાળું ઉંદર વર્ગનું પ્રાણી
- ભૌતિકવાદી વ્યક્તિ
- ભય કે જોખમમાં
- ભાવ દર્શાવ્યા વિના
- ભુજાક્ષ
- ભીંતે ટાંગવાનું બુટ્ટાવાળું નકશીદાર કાપડ
- ભોળવનાર
- ભિક્ષુ સાધુસંઘનો વિહાર કે મઠ
- ભાષાશાસ્ત્રી
- ભાષાવિજ્ઞાની
- ભાલા વતી આરપાર ભોંકવું
- ભેદ પારખવાં
- ભાડુતી પણું
- ભેદભાવથી વર્તવું
- ભયગ્રસ્તપણે
- ભાવવધારો થવો
- ભીંજવી નાખનારું
- ભૂપ્રદેશ
- ભૂમિ કર
- ભોજન
- ભૂલ વિનાનું
- ભવિષ્ય કહેનાર, ખાસ કરીને હવામાનનો જાણકાર
- ભીષણતા
- ભૂર્જવૃક્ષ
- ભૂર્જવૃક્ષની સોટી
- ભેટ લેનાર
- ભાવિ ઘટનાનું ચિહ્ન બનવું અગાઉથી સૂચિત કરવું
- ભાવ ઊતરી જવા તે