- ગૃહ-વિજ્ઞાન
- ગાંસડા-પોટલામાં બાંધેલું
- ગુલાબી રંગનું
- ગુલાબજળ
- ગોળગોળ ફરતા સળિયા પર ખોરાક શેકવાની વ્યવસ્થા
- ગોળાઈ
- ગેરુ વતી રંગવું
- ગળામાં પહેરવાનો સ્ટાર્ચ કરીને ઇસ્ત્રી કરેલો કડક ઝાલરવાળો કૉલર
- ગૂણપાટ
- ગુનો કરનાર
- ગર્જવું
- ગેડીદડા જેવી એક વિદેશી રમત
- ગંદૂં માણસ
- ગેરકાયદેસર
- ગૂઢ બાબત
- ગ્રામજીવનથી સંબંધી
- ગુસ્સે થયેલું
- ગૃહ સચિવ
- ગોવંશનું જાનવર
- ગુસ્સે કરવું
- ગુંડાગીરી કરવી
- ગોઠણ સુધીનો ઊંચો જોડો
- ગંભીર ભૂલ
- ગાંડું નહિ એવું
- ગુણલક્ષણવાળું
- ગજીફાનાં પાનાં, પાસાં ઈત્યાદિ ઉપરનો દાણો
- ગણવેશ
- ગેરકાયદેપણું
- ગેરકાનૂનીપણું
- ગ્યાસતેલ
- ગૂંચવવું
- ગંઠાવું
- ગાયો
- ગપ
- ગાદીનશીન
- ગીચ વસ્તીવાળું
- ગૉલ્ફની રમતમાં દરેક ગબીમાં દડો મારવા માટે તે મૂકવા માટેની સાફ કરેલી જગ્યા
- ગણોત
- ગણોત-હક
- ગ્રહણ કરાવવું
- ગ્રંથાલય સૂચિ
- ગરીબ બનાવવું
- ગૃહિત ધરવું
- ગોબરું
- ગણતંત્ર દિન
- ગાંડાની ઈસ્પિતાલ
- ગેરકાનૂનીકરણ
- ગુંજારવ
- ગણગણાટ
- ગુસપુસ બોલવું